Vaat Ankleshwarni

તાજા સમાચાર

વિદેશ માત્રાલયની પ્રેસ કોન્ફરન્સ :પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંધન કર્યુંભારતીય સેના જવાબ આપી રહી છે

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લઘન કર્યું :MEA

ભારતીય સેના પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી રહી છે

ભારતીય સેનાને કડક જવાબ આપવા માટેના આદેશ :MEA

સેનાની તમામ સ્થિતિ પર નજર છે :MEA

સેનાને તમામ પ્રકારના ઓર્ડર આપી દેવાયા છે :MEA

error: Content is protected !!
Scroll to Top