Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલા રૂ.2.43 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા. જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.2.43.662 ની કિંમતના 13 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં સફળતા મેળવી છે. આ અગાઉ પણ બી ડિવિઝન પોલીસે રૂ 10.42 ની કિંમતના 51 મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા

error: Content is protected !!
Scroll to Top