Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચ જિલ્લા આયોજન અધિકારીએ કરી હતી.

કાર્યક્રમમાં અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કુલ 8 અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી.અધિકારીઓએ તમામ અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા. અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ સમસ્યાઓનો હકારાત્મક

error: Content is protected !!
Scroll to Top