
અંકલેશ્વરમાં ગુજરતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં સારદા ભવન હોલ ખાતે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત માટે આજે આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દો મુખ્યમત્રીને મુલાકાત માટે સમય માંગ્યો હતો જોકે મૂક્યા મંત્રીને મળે એ પહેલા જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટક કરવામાં આવી હતી
અંકલેશ્વર શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાની,યુથ કોંગ્રેસ વસીમ ફડવાલા,શરીફ કાનુગા સહિતના કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા
વહેલી સવારે આગેવાનોને તેમના ઘરેથી અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા