અંકલેશ્વર રેલવે સ્ટેશનના પાર્કિંગ પાર્ક કરેલી મોપેડ માં સાપ ઘુસી જતા દોડધામ મચી જમા પામી હતી
અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક પાર્કિંગ માં મુકેલી મોપેડમાં સાપ દેખાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો સાપ હોવાની જાણ પાર્કિંગમાં મુકેલ ગાડીની દેખરેખ રાખતા વ્યક્તિને થતા તાત્કાલિક જીવદયા પ્રેમીને જાણ કરવામાં આવી હતી જીવદયા પ્રેમી કમલેશ પટેલ દ્વારા તાત્કાલિક પહોંચી મોપેડ માં ઘૂસેલા ઝેરી રસેલ્સ વાઇપરને રેક્યુ કરી લેવામાં આવ્યો હતો,સાપને રેસ્ક્યુ કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,પકડાયેલ સાપને સહીસલામત રીતે અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે