Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ની દિવ્યાંગ બાળકો માટે શૈશવ સ્કૂલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો  

  • ઇનર વ્હીલ ક્લબ ના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું
  • ⁠બાળકોને ડેન્ટલ કીટ આપવામાં આવી
     

અંકલેશ્વર ની દિવ્યાંગ બાળકો માટે શૈશવ સ્કૂલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો હતો. ઇનર વ્હીલ ક્લબ ના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ડેન્ટલ કીટ આપવામાં આવી હતી. 

અંકલેશ્વર સ્થિત શૈશવ દિવ્યાંગ સ્કૂલ ખાતે ડોક્ટર અમીબેન સુરતી અને ઇનર વ્હીલ ક્લબના પ્રેસિડન્ટ રૂપલબેન ભરવાડા  દ્વારા ડેન્ટલ મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૈશવના દિવ્યાંગ બાળકોને ડેન્ટલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ  જરૂરિયાતમંદ બાળકો ને સહાય આપવામાં આવી અને બાળકોને ડેન્ટલ કીટ આપવામાં આવી હતી.

error: Content is protected !!
Scroll to Top