Vaat Ankleshwarni

તાજા સમાચાર

ગુજરાત હીરક જયંતી મહોત્સવ અંતર્ગત બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાબિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ ના અંતર્ગત કરવામાં આવ્યું

શાંતિ ના વાઈબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આ શાંતિ ની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું  

અંકલેશ્વર 
ગુજરાત હીરક જયંતી મહોત્સવ અંતર્ગત બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રા યોજવામાં આવી હતી. બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ ના અંતર્ગત કરવામાં આવ્યું હતું. શાંતિ ના વાઈબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આ શાંતિ ની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગુજરાત હીરક જયંતી મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર એક શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. અંકલેશ્વર શક્તિ નગર સ્થિત ઓમ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતેથી નીકળી ને જે ચૌટા બજાર, ત્રણ રસ્તા અને ત્યાં થી ફરતા જલારામ સોસાયટી, વૃંદાવન થઈ ને પાછા શક્તિનગર પરત ફરી હતી. આજે આ શાંતિ યાત્રા નુ આયોજન જે અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ ના અંતર્ગત કરવામાં આવ્યું હતું. તો શાંતિ ના વાઈબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આ શાંતિ ની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!
Scroll to Top