Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરો નો બિલ્લી પગે પેસારો જોવા મળ્યો હતો.

  • શહેર ને નવિદીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટી માં 3 તસ્કરો ચોરી કરવા આવ્યા હતા.
  • ⁠સીસીટીવી માં તસ્કરો કેદ થવા સાથે અચાનક લાઈટ શરુ થતા જ સંતાયા હતા.
  • ⁠વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી.
  • ⁠પોલીસ દ્વારા પણ વિડીયો સામે આવતા જ સ્થળ તપાસ કરી હતી.

અંકલેશ્વર માં એક તરફ જાણભેદુ દ્વારા 19.80 લાખ રૂપિયાનો ચોરી ને અંજામ આપ્યા હોવાની ઘટના માં પોલીસ તસ્કરોને ઝડપી પાડવા કવાયત શરુ કરી છે. આ વચ્ચે ગત રાત્રી ના 2.30 વાગ્યે નવી દીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટી માં 3 તસ્કરો પ્રવેશ્યા હતા. અને ઘર માં પ્રવેશ કરે એ પૂર્વે જ અચાનક સીસીટીવી પાસે રહેલ લાઇટ શરુ થતા જ તસ્કરો છુપાવવા ની કોશિષ સાથે મકાનના સાઈડ માં પ્રવેશ્યા હતા જ્યાં થી થોડી વાર બાદ બાજુના મકાન ના વાળા માં ઉભેલા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટના નો સીસીટીવી સામે આવતા આવી હતી ઘટના અંગે જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા સીસીટીવી ટીવી વિડીયો સાથે પોલીસે સ્થળ તપાસ શરુ કરી હતી. ઘટના તસ્કરો કોઈ જ ઘર માં ચોરી કરવા પામ્યા ના હતા.

error: Content is protected !!
Scroll to Top