Vaat Ankleshwarni

તાજા સમાચાર

Breaking News :બે પાકિસ્તાની પાયલોટ ભારતીના કબજામાં,સૂત્રોના જણાવ્યા અનુસાર બે પાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં

ભારતીય સુરક્ષા દળોએ બે પાકિસ્તાની પાયલટને જીવતો પકડી લીધો છે. એક પાયલટની રાજસ્થાનના જેસલમેરમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, અનેક સૂત્રો દ્વારા તેમની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે. આ પાયલોટ કદાચ F-16 વિમાન ઉડાડી રહ્યો હતો.જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ ઝડપાયો પાકિસ્તાની પાયલોટ બંને પાયલટ ભારતના કબજામાં

error: Content is protected !!
Scroll to Top