Vaat Ankleshwarni

તાજા સમાચાર

વલસાડના નેશનલ હાઇવે નંબર 48 પર નબીરાઓનો શોબાજીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે…

હિરોગીરી કરવા નબીરાઓએ હાઇવે પર મોંઘીદાટ કારનો કાફલો કાઢ્યો હતો…નબીરાઓના કારના કાફલા એ જાણે નેશનલ હાઇવે ને થોડા સમય સુધી જાણે બાનમાં લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે… જોકે ચોંકાવનારી વાત એ છે કે વલસાડ પોલીસથી બચવાથી નબીરાઓએ તમામ ગાડીઓની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી..આથી નબીરાઓ ની નંબર પ્લેટ વિનાની કારના કાફલા સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો..વાયરલ થઈ રહેલો આ વિડીયો વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પરનો હોવાનું મનાઈ રહ્યું છે..જોકે આ વિડીયોની અમારી ચેલન પુષ્ટિ કરતું નથી..

error: Content is protected !!
Scroll to Top