Vaat Ankleshwarni

તાજા સમાચાર

અમદાવાદ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં વડોદરાનાં 14 યાત્રીઓ હતાં સવાર

વડોદરા શહેરનાં 12 અને જિલ્લાનાં 2 મુસાફરો લંડન જઇ રહ્યાં હતાં

વડોદરાનાં તમામ 14 મુસાફરોની સલામતી અંગે કોઇ માહિતી નહીં

વડોદરામાં તમામ મુસાફરોનાં પરિવારજનો ચિંતામાં

ક્રેશ પ્લેનમાં સવાર વડોદરાનાં મુસાફરો

1)નિરજ લાવણ્યા – અટલાદરા
2)અપર્ણા લાવણ્ય – અટલાદરા
3)યાસ્મીન વહોરા – તાંદલજા
4)સાહિલ – તાંદલજા
5)વલ્લભ અઘેડા – વાસણા રોડ
6)વીના અઘેડા – વાસણા રોડ
7)સિદ્દીકાબેન શેઠવાલા – વાડી
8)ફાતિમા શેઠવાલા – વાડી
9)કલ્પનાબેન પ્રજાપતિ – માંજલપુર
10)નેન્સીબેન પટેલ – વારસિયા
11)તરલીકાબેન પટેલ – વરણામા
12)ઇન્દ્રવદન દોશી – ડભોઇ વાઘોડિયા રોડ
13)જ્યોતિબેન દોશી – ડભોઇ વાઘોડિયા રોડ
14)કેતન શાહ – પાદરા

error: Content is protected !!
Scroll to Top