Vaat Ankleshwarni

તાજા સમાચાર

વાગરા ભેસલી નો યુવક બાઇક પર અંકલેશ્વર જતી વેળા કાળ ભડકી ગયો હતો.

ગ્રીનરી હોટલ પાસે છોટા હાથી ટેમ્પો ચાલકને અડફેટે લેતા બાઇક સવાર યુવક રોડ પર પટકાયો હતો. ગંભીર ઇજા ના પગલે યુવક નું સ્થળ પર જ મોત થયું હતું. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી કરી હતી., 

બનાવની વિગતો અનુસાર વાગરા ના ભેંસલી ગામ ખાતે રહેતા 28 વર્ષીય ધરમિન્દરસિંહ  કરર્નેસનસિહ કામ અર્થે અંકલેશ્વર ખાતે આવી રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર ગ્રીનેરી હોટલ ગડખોલ પાટિયા પાસે છોટા હાથી ટેમ્પો ચાલક એ બાઈકને અડફેટે લેતા  બાઇક સાથે તેઓ રોડ પટકાયો હતો. જેને લઇ ગંભીર ઇજા પહોંચી હતી માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા ને લઇ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતક ઈસમ ના પરિજન દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

error: Content is protected !!
Scroll to Top