- સાયકલ ચાલાક વૃદ્ધ અને બાળકને લીધા અડફેટે,ઘટના CCTV માં કેદ
રાજકોટ શહેરમાં પુરપાટ ઝડપે આવી રહેલા એક્ટિવા ચાલકે સાયકલ ચાલાક વૃદ્ધ અને એક બાળકને અડફેટે લીધો હતો ,સાયકલ ચાલાક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયા પુરપાટ ઝડપે આવતા મોપેડ ચાલકે ટક્કર મારતા સાયકલ ચાલક વૃદ્ધ અને બાળક બંને રોડ પર પટકાયા હતા ,વૃદ્ધને સામાન્ય ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી