અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વરમાં નર્મદાના પાવન જળમાં ભક્તિભાવ સાથે વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. Vaat Ankleshwarni / August 3, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર પંચાતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર હિંડોળા મહોત્સવ ભક્તો ની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. Vaat Ankleshwarni / August 3, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમ માંથી બે દિવસમાં 7 લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદી માં ઠલવાયું છે. Vaat Ankleshwarni / August 3, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ગોલ્ડન બ્રિજ જૂના બોરભાઠા બેટ ગામ કિનારે આડેધ નું નર્મદા માં પડતું મૂક્યું હતું. Vaat Ankleshwarni / August 3, 2025
દેશયુપીમાં પૂરનો કહેર,14 જિલ્લામાં જનજીવન ખોરવાઈ ગયું; હવામાન વિભાગે ચેતવણી જારી કરી Vaat Ankleshwarni / August 3, 2025
અંકલેશ્વરમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે અંકલેશ્વર ખાતે રૂ.637.90 કરોડના વિવિધ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. Vaat Ankleshwarni / August 3, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર શહેરમાં હરિ દર્શન સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર પાસે આવેલી 25 વર્ષ જૂની પાણીની ટાંકી સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરવામાં આવી Vaat Ankleshwarni / August 2, 2025
દેશ3 ઓગસ્ટથી અમરનાથ યાત્રા મુલતવી, નિર્ધારિત સમય પહેલા કેમ નિર્ણય લેવામાં આવ્યો? આ કારણ સામે આવ્યું Vaat Ankleshwarni / August 2, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / August 2, 2025
અંકલેશ્વર, ભરૂચસરદાર સરોવર ડેમ માંથી પાણી છોડતાં ભરૂચ નર્મદા નદી ભયજનક સપાટી 7 ફૂટ નીચે 17 ફૂટ પર ગોલ્ડન બ્રિજની સપાટી એ વહી રહી છે. Vaat Ankleshwarni / August 2, 2025
લાઇફ સ્ટાઇલપ્રોટીનની ઉણપ દૂર થશે, સ્પ્રાઉટ્સનું સલાડ બનાવો અને ખાઓ, દરેક નસમાં ઉર્જા ભરાઈ જશે Vaat Ankleshwarni / August 1, 2025
અંકલેશ્વર, દેશ, ભરૂચમુખ્યમંત્રી નીતિશે વહેલી સવારે મોટી જાહેરાત કરી, બિહારના આ કર્મચારીઓનો પગાર બમણો કર્યો Vaat Ankleshwarni / August 1, 2025
અંકલેશ્વર, ડેડીયાપાડા, નર્મદા, ભરૂચસિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા છે. જળ સપાટી 131 મીટરને પાર થઇ છે. Vaat Ankleshwarni / July 31, 2025
અંકલેશ્વરશ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ શીતળા સાતમ ને ટાઢી સાતમ પણ કહે છે. Vaat Ankleshwarni / July 31, 2025
અંકલેશ્વર, ડેડીયાપાડા, નર્મદા, ભરૂચનર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાઆજે ડેમના 5 જેટલા ગેટ ખોલી પાણી છોડવામાં આવી શકે છે ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા ખોલી 4.40 લાખ ક્યુસેક પાણી છોડાયું Vaat Ankleshwarni / July 31, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના ગડખોલ પાટિયા થી માંડવા જતા રોડ પર મસમોટા ખાડા નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. Vaat Ankleshwarni / July 30, 2025
અંકલેશ્વરવરસતા વરસાદ માં આરસીસી રોડ નું કામ કરતા ઇજારદાર નો વિડીયો વાયરલ થયો હતો. Vaat Ankleshwarni / July 30, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના છેવાડા ના ભાદી ગામે દીપડો તબેલા માં ઘૂસ્યો હતો. તબેલા રહેલા ગાય અને મરઘાં પર હુમલો કર્યો હતો. Vaat Ankleshwarni / July 30, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર શહેરમાં પડેલા રોડ ના ગાબડાં અંતે પાલિકા પુરવા ની શરૂઆત કરી હતી. Vaat Ankleshwarni / July 29, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર -હાંસોટ ને જોડાતા દાંડી હેરિટેજ માર્ગ રોલર કોસ્ટર બન્યો છે. Vaat Ankleshwarni / July 29, 2025