અંકલેશ્વરવરસતા વરસાદ માં આરસીસી રોડ નું કામ કરતા ઇજારદાર નો વિડીયો વાયરલ થયો હતો. Vaat Ankleshwarni / July 30, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના છેવાડા ના ભાદી ગામે દીપડો તબેલા માં ઘૂસ્યો હતો. તબેલા રહેલા ગાય અને મરઘાં પર હુમલો કર્યો હતો. Vaat Ankleshwarni / July 30, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર શહેરમાં પડેલા રોડ ના ગાબડાં અંતે પાલિકા પુરવા ની શરૂઆત કરી હતી. Vaat Ankleshwarni / July 29, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર -હાંસોટ ને જોડાતા દાંડી હેરિટેજ માર્ગ રોલર કોસ્ટર બન્યો છે. Vaat Ankleshwarni / July 29, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરમાં 3 દિવસની ટ્રાફિક ડ્રાઈવ માં હેલ્મેટ-સીટબેલ્ટ સહિત નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો દંડાશે. Vaat Ankleshwarni / July 29, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના દઢાલ ગામ ખાતે કેડ સમા પાણી નીકળી સ્મશાન યાત્રા નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. Vaat Ankleshwarni / July 29, 2025
લાઇફ સ્ટાઇલબેંક કર્મચારીઓ તમને બિનજરુરી ધક્કા ખવરાવી રહ્યા છે ?? તો ચાલે જાણીએ ક્યાં કરી શકીએ છે ફરિયાદ!! Vaat Ankleshwarni / July 29, 2025
અંકલેશ્વર, અમદાવાદ, ગુજરાતગીર સોમનાથના ઉના-જામવાળા રોડ પર 10 સાવજના દીદાર,જુઓ વિડિયો Vaat Ankleshwarni / July 29, 2025
અંકલેશ્વર, ભરૂચ, સુરતઅંકલેશ્વર માં રાજ્ય નો પાંચમો સૌથી લાંબો રનવે 2135 X 45 મીટર લાંબો રનવે બનીને તૈયાર થઇ ગયો છે. Vaat Ankleshwarni / July 29, 2025
અંકલેશ્વર, ઝધડીયાજીવના જોખમેં પાણીમાંથી અવરજવર નો વીડિયો વાયરલ થયો છે. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામનો વીડિયો સામે આવ્યો છે. Vaat Ankleshwarni / July 28, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર શહેરમાં ખરાબ રસ્તાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે Vaat Ankleshwarni / July 28, 2025
અંકલેશ્વરસોમવાર થી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે ,શિવાલયો માં દર્શન માટે ભક્તો ઉમટી પડયા હતા Vaat Ankleshwarni / July 28, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર નજીક ને.હા. 48 પર એસ.ટી. બસ ઇકો કારને ટક્કર મારી હતી. Vaat Ankleshwarni / July 28, 2025
વડોદરાવડોદરામાં વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા બતકના પિંજરામાં ઘૂસી બતકનો શિકાર કરનાર અજગરનું રેકયું કરાયું Vaat Ankleshwarni / July 28, 2025
અંકલેશ્વર, ગુજરાત, ભરૂચ, સુરતઅંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વાહન ચોરીના 9 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો Vaat Ankleshwarni / July 27, 2025
અંકલેશ્વરપુનઃ અંકલેશ્વર વાલિયા ચોકડી પર સુરત જતી લેન માં ચક્કા જામ સર્જાયો હતો. Vaat Ankleshwarni / July 27, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસીમાં મેઘા બ્લડ ડોનેટ કેમ્પ માં 300 થી વધુ રક્તદાતા એ રક્તદાન કરી કેમ્પ ને સફળ બનાવ્યો હતો. Vaat Ankleshwarni / July 27, 2025
દેશરશિયા અને યુક્રેન વચ્ચે રાતોરાત ભીષણ યુદ્ધ ચાલુ રહ્યું, ડ્રોન અને મિસાઇલ હુમલામાં 4 લોકોના મોત Vaat Ankleshwarni / July 26, 2025
અંકલેશ્વર, ઝધડીયા, ભરૂચશ્રાવણ માસમાં ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બરફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. Vaat Ankleshwarni / July 26, 2025