અંકલેશ્વરઅંકલેશ્વર નેશનલ હાઈવે પર 5 કી.મી.સુધી ટ્રાફિક જામ વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અંકલેશ્વર જુના બાદ હવે નવા હાઇવે બને પર ટ્રાફિક સમસ્યા વકરતા તંત્ર ની દોડધામ વધી છે Vaat Ankleshwarni / May 16, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં 14 મહિના બાદ પુનઃ જુના દીવા ગામ ખાતે એક્સપ્રેસ હાઇવે કામ શરુ થતા જ ખેડૂતો વિફર્યા હતા. રોડ મટીરીયલ નાખવા ની શરૂઆત કરતા જ દિવા ગામ ના ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા. Vaat Ankleshwarni / May 16, 2025
અંકલેશ્વરરાષ્ટ્રીય એકતા અને સૈનિકોની સાહસના જીત વધાવી લેતા અંકલેશ્વર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી Vaat Ankleshwarni / May 16, 2025
દેશ‘મેં યુદ્ધવિરામ નથી કર્યો’, ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર સ્વીકાર્યું, કહ્યું- ભારત-પાકિસ્તાન સમસ્યા ઉકેલવામાં મદદ કરી Vaat Ankleshwarni / May 15, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર સારંગપુર માં પાણી નાખવા બદલ મહિલા સહિત બે લોકો માર માર્યો હોવાની ની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી જેના વિડીયો વાયરલ થયા હતા. Vaat Ankleshwarni / May 15, 2025
અંકલેશ્વર, હાંસોટઓભા ગામે માં વેરાઈ માતાજી ના મંદિર ની 24 મી સાલગીરી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. Vaat Ankleshwarni / May 15, 2025
અંકલેશ્વર, ગુજરાત, હાંસોટઅંકલેશ્વર પંથકમાં ધરતી પુત્રો એ રસ્તા પર ઉપજ નું સોનુ પાથર્યું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. Vaat Ankleshwarni / May 15, 2025
અંકલેશ્વરભરૂચમાં રાષ્ટ્રીય એકતા અને સૈનિકોની સાહસના જીત વધાવી લેતા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું Vaat Ankleshwarni / May 15, 2025
અંકલેશ્વરપાલનપુર થી સુરત તરફ ક્રૂરતા પૂર્વક ટ્રક માં લઇ જવા 45 બકરા ને મુક્ત કરવામાં આવ્યા હતા. Vaat Ankleshwarni / May 15, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જૂનો નેશનલ હાઇવે નંબર 8 પર સજ્જડ ચક્કા જામ સર્જાયો હતો, વાહનોની લાંબી કતારો જોવા મળી Vaat Ankleshwarni / May 15, 2025
અંકલેશ્વરભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર તોસીફ પટેલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી Vaat Ankleshwarni / May 15, 2025
ગુજરાત, વડોદરાવડોદરા સયાજી હોસ્પિટલમાં કામ કરતા ૬૦૦ કર્મચારીઓ આરએમઓ ઓફિસ હડતાળ પર બેઠા Vaat Ankleshwarni / May 15, 2025
ગુજરાત, દેશગુજરાતના કચ્છમાં રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર લખપતથી 53 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. Vaat Ankleshwarni / May 14, 2025
દેશતમારા પ્લેટફોર્મ પરથી પાકિસ્તાની ધ્વજ વાળી વસ્તુઓ તાત્કાલિક દૂર કરો, સરકારે એમેઝોન-ફ્લિપકાર્ટને નોટિસ આપી Vaat Ankleshwarni / May 14, 2025
દેશમોટો ખુલાસો: ૧૦ અને ૧૨ મેના રોજ પાકિસ્તાનમાં ધરતી હચમચી ગઈ, કોઈ પરમાણુ વિસ્ફોટ થયો ન હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના ડિરેક્ટર ઓ.પી. મિશ્રાએ આ ખુલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? Vaat Ankleshwarni / May 14, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ફાયર મોકડ્રિલ યોજવામાં આવી દર્દીઓનું સફળ રેસ્ક્યુનકારવામાં આવ્યું Vaat Ankleshwarni / May 14, 2025
અંકલેશ્વર, ગુજરાતઅંકલેશ્વરમાં સિંધવ મીઠું વેચતા વેપારીઓની હાલત કફોડી બની, જથ્થામાં ઘટાડો થતા ભાવમાં થયો વધારો Vaat Ankleshwarni / May 14, 2025
અંકલેશ્વરનેત્રંગ તાલુકાના વણખુંટા-પાડાથી કોયલાપાડા અને ઝઘડીયા તાલુકાના કોયલાપાડાથી વલી ગામના રસ્તામાં ગોબાચારી થતા મનસુખ વસાવા આક્રોશમાં જોવા મળ્યા Vaat Ankleshwarni / May 14, 2025