અંકલેશ્વરઅંકલેશ્વર એન.એચ. 48 પર હિટ એન્ડ રન:ટ્રાફિક નિયમન કરતા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / October 17, 2025
અંકલેશ્વરભરૂચમાં એસ.પી ની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. ટ્રાફિક સહિતની સમસ્યાઓ પર નાગરિકોની રજૂઆત કરી હતી. Vaat Ankleshwarni / October 17, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં હવે સુપર ફાસ્ટ એક્સપ્રેસ હાઇવે પુન ગામ નજીક ચકકાજામ સર્જાયો હતો. Vaat Ankleshwarni / October 17, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર શહેરમાં વયસ્ક નાગરિકો માટે એક માર્ગદર્શક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / October 15, 2025
અંકલેશ્વરદિવાળી પૂર્વે અંકલેશ્વર એન.એચ.48 સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. બોટલ નેક ને લઇ 5 કિમી લાંબી વાહનોની કતારો લાગી હતી. Vaat Ankleshwarni / October 15, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરમાં દિવાળી બાદ માર્ગ પર ઊડતી ધૂળ થી કાયમી સમસ્યા નો નિકાલ થશે. 7.50 કરોડ ના ખર્ચે આઇકોનિક અને ગૌરવપથ 2.04 કિમીનો બનશે. Vaat Ankleshwarni / October 15, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા સાયક્લોથોન યોજવામાં આવી હતી. Vaat Ankleshwarni / October 13, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના હાંસોટ રોડ પર આવેલી રમણ મૂળજી ની વાડી ખાતે માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. Vaat Ankleshwarni / October 12, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં આરોગ્ય વિભાગ દ્વારા શહેર ,ગ્રામ્ય અને જીઆઇડીસી વિસ્તાર મળી 249 બુથ ઉપર પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષ ના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / October 12, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર નજીકના સ્ક્રેપ માર્કેટના પ્લાસ્ટિક ના ગોડાઉનમાં મોડી રાત્રે ડીપીએમસી ફાયર વિભાગ દોડતું થયું Vaat Ankleshwarni / October 11, 2025
ભરૂચભરૂચ જિલ્લામાં વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવી હતી. Vaat Ankleshwarni / October 11, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસી ના ગણેશ સ્કવેર માં આવેલી એક કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ચાર ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. Vaat Ankleshwarni / October 11, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના તપોભૂમિ રામકુંડ તીર્થ માં રામકુંડ માં માછલાં ના મોત નિપજ્યા છે. અચાનક જ રહસ્યમય રીતે માછલાં ટપોટપ મૃતપ્રાય થયા છે. Vaat Ankleshwarni / October 11, 2025
અંકલેશ્વરસ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વર ના નોગામા ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ ના રૂ.1.6 કરોડ ના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપી પાડ્યા હતા. Vaat Ankleshwarni / October 10, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસી રિઝર્વ તળાવમાંથી એક મગરનું બચ્ચું પકડાયું છે. Vaat Ankleshwarni / October 10, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર વોર્ડ નંબર 8 માં કરસન વાડી રોડ પર ઉભરાતી ચેમ્બરો થી સ્થાનિકો ત્રસ્ત જોવા મળી રહ્યા છે. Vaat Ankleshwarni / October 8, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. Vaat Ankleshwarni / October 8, 2025
દેશમોટી દુર્ઘટના: ચાલતી બસ પર પહાડી કાટમાળ પડ્યો, 18 લોકોના મોત; બચાવ કામગીરી ચાલુ Vaat Ankleshwarni / October 7, 2025
ઝધડીયા, ભરૂચઆમોદ નગરપાલિકા ખાતે આજ રોજ વોર્ડ નંબર ૨ ની વાટા વિસ્તારની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની હતી. Vaat Ankleshwarni / October 7, 2025
અંકલેશ્વર, ભરૂચભરૂચ નગર સેવા સદન ના વોર્ડ નંબર 5ના રચના નગર વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ના હસ્તે અંદાજિત રૂ.1.33 કરોડના ખર્ચે સી.સી.રોડ તથા પેવર બ્લોક કર્યું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / October 7, 2025