Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર

અંકલેશ્વર

અંકલેશ્વર નેશનલ હાઈવે પર 5 કી.મી.સુધી ટ્રાફિક જામ વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અંકલેશ્વર જુના બાદ હવે નવા હાઇવે બને પર ટ્રાફિક સમસ્યા વકરતા તંત્ર ની દોડધામ વધી છે

અંકલેશ્વર

અંકલેશ્વર માં 14 મહિના બાદ પુનઃ જુના દીવા ગામ ખાતે એક્સપ્રેસ હાઇવે કામ શરુ થતા જ ખેડૂતો વિફર્યા હતા. રોડ મટીરીયલ નાખવા ની શરૂઆત કરતા જ દિવા ગામ ના ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા.

error: Content is protected !!
Scroll to Top