Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર

અંકલેશ્વર, હાંસોટ

હાંસોટ થી કંટીયાજાળ ને જોડતો માર્ગ વન ખાડી ઓવરફ્લો થવાના કારણે બંધ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન માર્ગ જાહેર કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર, ભરૂચ

વરસાદી  માહોલ વચ્ચે અંકલેશ્વર 23 ગામ પંચાયત ચૂંટણી યોજાઈ હતી. સજોદ માં વોટ નોટ અપાતો વિડીયો થતાં ઉહાપોહ મચ્યો હતો. ડીવાયએસપી સહીત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top