અંકલેશ્વરઅંકલેશ્વર આમલાખાડી નજીકના તળાવમાંથી મગર પાંજરે પુરાયો હતો. Vaat Ankleshwarni / December 12, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર એન.એચ.48 પર અમલા ખાડી -પીરામણ સર્વિસ રોડ પાસે મોપેડ-ટ્રક અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / December 11, 2025
અંકલેશ્વર, વાલીયાવાલિયા-નેત્રંગ માર્ગ પર જી.ઇ.બી. કોલોની નજીક આવેલા તળાવમાં આજે સવારે એક ઇક્કો કાર ખાબકી હતી. Vaat Ankleshwarni / December 11, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર કાપોદ્રા પાટિયા પાસે થ્રી વ્હીલર ટેમ્પો ઉકાઈ નહેર માં ખાબક્યો હતો. Vaat Ankleshwarni / December 11, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસીમાં એ.ક્યુ.આઈ.કન્ટ્રોલ કરવા એન્ટી સ્મોગ ગન નો ઉપયોગ કેટલો કારગર તેવા સવાલ ઉઠી રહ્યા છે. Vaat Ankleshwarni / December 6, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં પણ યુપી વાળી પોલીસ વિભાગ દ્વારા કરાઈ હતી. Vaat Ankleshwarni / December 4, 2025
અંકલેશ્વરહાંસોટમાં અંતિમયાત્રા માટે વાંસ નું પુલ બનાવો આદિવાસી સમાજ માટે ફરજીયાત બન્યો છે. Vaat Ankleshwarni / December 3, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરના અંદાડામાં એકાઉન્ટ મેનેજરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ.1.52 લાખના ઘરેણાની ચોરી કરી ફરાર Vaat Ankleshwarni / December 3, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર–સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસ ને લીલી ઝંડી આપી ને પ્રસ્થાન રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ એ કરાવ્યું હતું. Vaat Ankleshwarni / November 30, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસી માં બાઈક પર સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. Vaat Ankleshwarni / November 30, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસીમાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી Vaat Ankleshwarni / November 24, 2025
અંકલેશ્વરગુજરાત હીરક જયંતી મહોત્સવ અંતર્ગત બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાબિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ ના અંતર્ગત કરવામાં આવ્યું Vaat Ankleshwarni / November 23, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ચૌટા બજારમાં પોસ્ટ ઓફિસ બાજુ માં બૌડા એ પુનઃ સીલ માર્યું હતું. Vaat Ankleshwarni / November 19, 2025
અંકલેશ્વર, વાલીયાભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના મોખડી ગામના ટેકરી ફળિયામાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે. Vaat Ankleshwarni / November 17, 2025
અંકલેશ્વર, વાલીયાવાલિયા ગામની ગાયત્રી નગર સોસાયટીમાં ફરી એક દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો Vaat Ankleshwarni / November 17, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં 5 ખેડૂત ની 50 વીઘા જમીન માં શેરડીનો ઉભો પાક અસામાજિક તત્વોએ સળગાવી મુક્યો હોવાની ઘટના સામે આવી છે. Vaat Ankleshwarni / November 15, 2025
અંકલેશ્વર, નેત્રંગનેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / November 15, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર હવા મહેલ પાસે જુના એન.એચ. 8 પાસે રોડ મધ્યે ભુવો પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. Vaat Ankleshwarni / November 11, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ની દિવ્યાંગ બાળકો માટે શૈશવ સ્કૂલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો Vaat Ankleshwarni / November 10, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર દિવા રોડ પર એક વર્ષ પૂર્વે જ બનેલા રોડ પર પાણીની લાઈન માં ભંગાણ સર્જાયું હતું. Vaat Ankleshwarni / November 10, 2025