અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસી ના ગણેશ સ્કવેર માં આવેલી એક કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ચાર ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. Vaat Ankleshwarni / October 11, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના તપોભૂમિ રામકુંડ તીર્થ માં રામકુંડ માં માછલાં ના મોત નિપજ્યા છે. અચાનક જ રહસ્યમય રીતે માછલાં ટપોટપ મૃતપ્રાય થયા છે. Vaat Ankleshwarni / October 11, 2025
અંકલેશ્વરસ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વર ના નોગામા ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ ના રૂ.1.6 કરોડ ના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપી પાડ્યા હતા. Vaat Ankleshwarni / October 10, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસી રિઝર્વ તળાવમાંથી એક મગરનું બચ્ચું પકડાયું છે. Vaat Ankleshwarni / October 10, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર વોર્ડ નંબર 8 માં કરસન વાડી રોડ પર ઉભરાતી ચેમ્બરો થી સ્થાનિકો ત્રસ્ત જોવા મળી રહ્યા છે. Vaat Ankleshwarni / October 8, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. Vaat Ankleshwarni / October 8, 2025
અંકલેશ્વર, ભરૂચભરૂચ નગર સેવા સદન ના વોર્ડ નંબર 5ના રચના નગર વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ના હસ્તે અંદાજિત રૂ.1.33 કરોડના ખર્ચે સી.સી.રોડ તથા પેવર બ્લોક કર્યું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / October 7, 2025
અંકલેશ્વરસુરત-ભરૂચ જનારા માટે દિવાળી પહેલાં એન.એચ.એ.આઈ ભેટ મળી છે. અંકલેશ્વર ના પુન ગામ પાસે એન્ટ્રી-એક્ઝિટ એન.એચ.એ.આઈ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દીધી છે. Vaat Ankleshwarni / October 7, 2025
અંકલેશ્વરગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં “વોટ ચોર – ગાદી છોડ” તેમજ “મારો મત, મારો અધિકાર” સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. Vaat Ankleshwarni / October 7, 2025
અંકલેશ્વરઆખરે કડકિયા કોલેજ પાસે દાંડી હેરિટેજ માર્ગ સમારકામ કરવામાં આવ્યું છે. Vaat Ankleshwarni / October 7, 2025
અંકલેશ્વર, વાલીયાવાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, હત્યાની શંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ હતી. Vaat Ankleshwarni / October 6, 2025
અંકલેશ્વર, ભરૂચભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તાલુકા પંચાયત કચેરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / October 6, 2025
અંકલેશ્વર, ભરૂચજન્મ દિવસે જ પુનઃ ઘનશ્યામ પટેલ દૂધધારા ડેરી ના પ્રમુખ બન્યા હતા. સંજયસિંહ રાજ અને નર્મદા વસાવાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. Vaat Ankleshwarni / October 6, 2025
અંકલેશ્વરગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં “વોટ ચોર – ગાદી છોડ” તેમજ “મારો મત, મારો અધિકાર” સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. Vaat Ankleshwarni / October 4, 2025
અંકલેશ્વરવાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ભિલોડથી ચમારીયા ગામના પાટિયા વચ્ચે ગાય સાથે બાઈક ભટકાતા બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. Vaat Ankleshwarni / October 4, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર લાખા હનુમાનજી મંદિર ખાતે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી. Vaat Ankleshwarni / October 3, 2025
અંકલેશ્વરભરૂચ-અંકલેશ્વર રોડ પર બાઈક સવારે દિવ્યાંગ ટ્રાઇસિકલ સવાર તેમજ અન્ય એક બાઈકને ટક્કર મારી હતી. Vaat Ankleshwarni / October 3, 2025
અંકલેશ્વરસંઘ શતાબ્દી વર્ષ માં અંકલેશ્વર જિલ્લામાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કેશવ નગર અંકલેશ્વર જીઆઇડીસીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 13 વસ્તીમાંથી લગભગ 200 થી વધુ સ્વયંસેવકો દ્વારા પથ સંચલન માં ભાગ લીધો હતો . . Vaat Ankleshwarni / October 3, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં ભક્તો ની આસ્થાનું કેન્દ્ર એટલે માં અંબા ધામ માર્કંડેશ્વર મહાદેવ મંદિર . શિવ -શક્તિ અહીં બિરાજમાન છે. 400 વર્ષ પૂર્વે ડેરી સ્વરૂપે બીરાજમાન માં અંબા નું આજે ભવ્ય મંદિર બન્યું છે Vaat Ankleshwarni / September 28, 2025