Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર

અંકલેશ્વર

અંકલેશ્વર બ્રહ્મકુમારી રાજરૂષિ ભવન તેમજ જીઆઇડીસી ખાતે રાજયોગીની દાદી પ્રકાશમણિજીની 18મી પુણ્ય તિથિ અને વિશ્વ બધુંત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું

error: Content is protected !!
Scroll to Top