અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસી માં જીતાલી-ડેટોક્સ માર્ગ બે વર્ષમાં જ બિસ્માર બન્યો છે. Vaat Ankleshwarni / August 22, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર -ભરૂચ રોડ પર ભૂત મામા ની ડેરી પાસે મગર નજરે પડ્યો હતો. Vaat Ankleshwarni / August 22, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં અંધશ્રદ્ધાનો જિલ્લા પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર માં મેલી વિદ્યા કરી કહી સોના દાગીના ઉતારી લેતી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. Vaat Ankleshwarni / August 22, 2025
અંકલેશ્વરનેશનલ હાઇવે નંબર 48 વરસાદી ખાડા અને આમલાખાડી બોટલ નેક ના કારણે સર્જાયો ટ્રાફિક જામ હતો. Vaat Ankleshwarni / August 22, 2025
અંકલેશ્વર, ભરૂચગણેશ શોભાયાત્રા ને લઇ યુવકે ખાડામાં ભાજપ ના ઝંડા લગાવી વિરોધ કર્યો તો પોલીસે યુવક સામે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.. Vaat Ankleshwarni / August 21, 2025
અંકલેશ્વર, હાંસોટદાંડી હેરિટેજ માર્ગ પર પૂરેલા ખાડા ઝરમર વરસાદમાં ધોવાઈ ગયો છે. Vaat Ankleshwarni / August 20, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ભરૂચ રોડ પર માર્ગ પણ ના યુ ટર્ન પર સ્પીડ બ્રેક કામગીરી દરમિયાન રીક્ષા પલ્ટી મારી જવા પામી હતી. Vaat Ankleshwarni / August 20, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ ખરચ ગામ સ્થિતદત્તાશ્રયમાં 25 વૈદિક બ્રાહ્મણ દ્વારા પંચકુંડ માં રોજ ના સવા લાખ આહુતિ આપવામાં આવી રહ્યા છે. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ 108 ના કર્મચારીઓની ઈમાનદારી સામે આવી છે. અકસ્માતગ્રસ્ત વૃદ્ધ ના 1.05 લાખ રૂપિયા પરિવારને પરત કર્યા હતો. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વરપાનોલી બાકરોલ બ્રિજ નજીક નોકરી પરથી પરત ફરતા યુવાન ને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરના ગડખોલ ના પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલય માં આગ ભભૂકી ઉઠી હતી. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર વાલિયા રોડ કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝામાં પાર્કિંગ કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટના અલવા ગામ પાસે બે કાર સામસામે ભટકાઈ હતી જેમાં બે ઈસમ ને ગંભીર ઇજા પહોંચી હતી. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વરનર્મદા સંગમ સ્થાને આવેલ તીર્થ ક્ષેત્ર કોટેશ્વર ખાતે શ્રાવણ ના અંતિમ સોમવારે ભક્તોની ભીડ જામી હતી. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વરઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન પીએમ મોદીને મળ્યા, દિલ્હીમાં મુલાકાત થઈ Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ લગાવનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર તપોભૂમિ રામકુંડ તીર્થ નીકળી પૌરાણિક તીર્થ અંતરનાથ મહાદેવ સુધી કાવડ યાત્રા નીકળી હતી. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વર, હાંસોટઅંકલેશ્વર ના માટીએડ ગામે 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વર, હાંસોટઅંકલેશ્વર-હાંસોટ સ્ટેટ માર્ગ હાઈવે પર ઉતરાજ ગામ પાસે ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાત્રે અકસ્માતનું જોખમ વધ્યું છે. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ હોવાની આશંકા સેવાઇ રહી છે. Vaat Ankleshwarni / August 17, 2025