અંકલેશ્વર, હાંસોટરાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેના માતૃશ્રીનું નિધન વતન કુડાદરા ખાતે પ્રાર્થના સભા યોજાય Vaat Ankleshwarni / January 2, 2026
અંકલેશ્વર, હાંસોટદાંડી હેરિટેજ માર્ગ પર પૂરેલા ખાડા ઝરમર વરસાદમાં ધોવાઈ ગયો છે. Vaat Ankleshwarni / August 20, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ ખરચ ગામ સ્થિતદત્તાશ્રયમાં 25 વૈદિક બ્રાહ્મણ દ્વારા પંચકુંડ માં રોજ ના સવા લાખ આહુતિ આપવામાં આવી રહ્યા છે. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ 108 ના કર્મચારીઓની ઈમાનદારી સામે આવી છે. અકસ્માતગ્રસ્ત વૃદ્ધ ના 1.05 લાખ રૂપિયા પરિવારને પરત કર્યા હતો. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટના અલવા ગામ પાસે બે કાર સામસામે ભટકાઈ હતી જેમાં બે ઈસમ ને ગંભીર ઇજા પહોંચી હતી. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વર, હાંસોટઅંકલેશ્વર ના માટીએડ ગામે 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વર, હાંસોટઅંકલેશ્વર-હાંસોટ સ્ટેટ માર્ગ હાઈવે પર ઉતરાજ ગામ પાસે ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાત્રે અકસ્માતનું જોખમ વધ્યું છે. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વર, હાંસોટઅંકલેશ્વર ના ધંતુરીયા ગામ ખાતે હાંસોટ અભેટા થી જતા ફરતા બે સાઢુભાઈ ની મોપેડ ને બ્રેઝા કાર ટક્કર મારી હતી. બને ના સ્થળ જ મોત નિપજ્યા હતા. Vaat Ankleshwarni / August 10, 2025
અંકલેશ્વર, હાંસોટભરૂચ જિલ્લાના હાંસોટ નું સૌથી વધુ આધુનિક અને વિકસિત ટ્રાયબલ ગામ એટલે ઉતરાજ Vaat Ankleshwarni / July 23, 2025
અંકલેશ્વર, ભરૂચ, હાંસોટગુજરાત ની જીવાદોરી માં નર્મદા પણ અંકલેશ્વર -હાંસોટ ની જીવાદોરી માં તાપી છે. Vaat Ankleshwarni / July 21, 2025
અંકલેશ્વર, હાંસોટહિમાલય ની દુર્ગમ પહાડો પર ઉગતા બ્રહ્મકમળ શિવ નગરી સજોદ માં ખીલ્યા હતા. Vaat Ankleshwarni / July 11, 2025
અંકલેશ્વર, ભરૂચ, હાંસોટહાંસોટ ના સાહોલ નજીક કીમ નદી બે કાંઠે વહેતી થઇ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશ્યા હતા. Vaat Ankleshwarni / July 7, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયુ હતું Vaat Ankleshwarni / July 5, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ ની પંડવાઈ સુગર ફેક્ટરી બેસ્ટ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. Vaat Ankleshwarni / July 4, 2025
અંકલેશ્વર, ભરૂચ, હાંસોટભરૂચ: અંકલેશ્વરના પિલુદ્રા અને હાંસોટના ખરચ ગામેથી દીપડો પાંજરે પુરાયો Vaat Ankleshwarni / July 4, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ થી કંટીયાજાળ ને જોડતો માર્ગ વન ખાડી ઓવરફ્લો થવાના કારણે બંધ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન માર્ગ જાહેર કરવામાં આવ્યા હતા. Vaat Ankleshwarni / June 25, 2025
અંકલેશ્વર, હાંસોટઅંકલેશ્વર- હાંસોટ તાલુકાના 27 ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. ક્યાંક સ્પષ્ટ બહુમતી તો ક્યાંક કાંટા ની ટક્કર જોવા મળી હતી. Vaat Ankleshwarni / June 25, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ પંથકમાં અનરાધાર વરસાદ ચાલુ રહેતા હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર પાણી ફરી વળ્યા હતા Vaat Ankleshwarni / June 20, 2025
અંકલેશ્વર, ગુજરાત, ભરૂચ, હાંસોટઔદ્યોગિક વસાહત ના દુષિત પાણી વાન ખાડી માં જળ પ્રદૂષણ ફેલાતું અટકાવવા જીપીસીબી માં રજુઆત કરાઈ Vaat Ankleshwarni / June 5, 2025
ભરૂચ, હાંસોટહાંસોટ અંભેટા ગામ નજીક અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / June 2, 2025