Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ

અંકલેશ્વર

અંકલેશ્વર માં આરોગ્ય વિભાગ દ્વારા શહેર ,ગ્રામ્ય અને જીઆઇડીસી વિસ્તાર મળી 249 બુથ ઉપર પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષ ના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ

ભરૂચ જિલ્લામાં વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવી હતી.  

અંકલેશ્વર, ભરૂચ

ભરૂચ નગર સેવા સદન ના વોર્ડ નંબર 5ના રચના નગર વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ના હસ્તે અંદાજિત રૂ.1.33 કરોડના ખર્ચે સી.સી.રોડ તથા પેવર બ્લોક કર્યું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં “વોટ ચોર – ગાદી છોડ” તેમજ “મારો મત, મારો અધિકાર” સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!
Scroll to Top