Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ

અંકલેશ્વર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં “વોટ ચોર – ગાદી છોડ” તેમજ “મારો મત, મારો અધિકાર” સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર

સંઘ શતાબ્દી વર્ષ માં અંકલેશ્વર જિલ્લામાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કેશવ નગર અંકલેશ્વર જીઆઇડીસીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 13 વસ્તીમાંથી લગભગ 200 થી વધુ સ્વયંસેવકો દ્વારા પથ સંચલન માં ભાગ લીધો હતો . .

અંકલેશ્વર

અંકલેશ્વર માં ભક્તો ની આસ્થાનું કેન્દ્ર એટલે માં અંબા ધામ માર્કંડેશ્વર મહાદેવ મંદિર .  શિવ -શક્તિ અહીં બિરાજમાન છે. 400 વર્ષ પૂર્વે ડેરી સ્વરૂપે બીરાજમાન માં અંબા નું આજે ભવ્ય મંદિર બન્યું છે

error: Content is protected !!
Scroll to Top