અંકલેશ્વરઅંકલેશ્વર ના સુથાર ફળીયા ના પ્રજાપતિ પરિવાર નવરાત્રી માં માટી ના માટલા ની ગરબી બનાવવાની પરંપરા જાળવી રાખી છે. Vaat Ankleshwarni / September 20, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર પાલિકા દ્વારા ઓ.એન.જી.સી વર્કશોપ થી ભરૂચી નાકા સુધી માર્ગ ની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. Vaat Ankleshwarni / September 20, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર નાલંદા હાઇસ્કુલ ખાતે સી.આર.સી કક્ષા બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. Vaat Ankleshwarni / September 19, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહયોગ હોટલ પાસે ઈંગ્લીશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. Vaat Ankleshwarni / September 19, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર પી.એમ.મોદીના જન્મદિવસ નિમિત્તે ભડકોદ્રા ગામે રક્તદાન શિબિર યોજાઈ હતી. Vaat Ankleshwarni / September 17, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસી ખાતે એસ.પી અક્ષયરાજ મકવાણા ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. Vaat Ankleshwarni / September 17, 2025
અંકલેશ્વરહાય રે આ ઊડતી ધૂળ :અંકલેશ્વર માં ઊડતી ધૂળ થી સ્ટેચ્યુ પાર્ક પણ ના બચ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. Vaat Ankleshwarni / September 13, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર માંડવા વિકાસ હોટલ પાસે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર આખલો આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. Vaat Ankleshwarni / September 13, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં મેડ ઈન ઈંગ્લેંડ લખેલ પિસ્ટલ વેચાણ કરવા નીકળેલ યુપી ના ઈસમ રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો હતો. Vaat Ankleshwarni / September 13, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર નવજીવન હોટલ પાસે આવેલ ભંગારના ગોડાઉન માં શોર્ટ સર્કિટ ને લઇ ભીષણ આગ ઉઠી હતી. Vaat Ankleshwarni / September 13, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરી ની સિક્યુરિટી ગાર્ડ એ ચોરી કરી હોવાની ફરિયાદ જીઆઇડીસી પોલીસ મથકે નોંધાઈ છે. Vaat Ankleshwarni / September 11, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના દઢાલ – ઉછાલી નજીક અમરાવતી નદીમાં ડૂબેલા 15 વર્ષીય કિશોર ગુરુવાર સવારે મૃતદેહ મળી આવ્યો હતો. Vaat Ankleshwarni / September 11, 2025
ભરૂચભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક 83 હજાર રૂપિયાનું વીજ બિલ આવ્યું હોવાનો કેસ સામે આવ્યો હતો. Vaat Ankleshwarni / September 11, 2025
અંકલેશ્વર, ભરૂચભરૂચ ની દુધ ધારા ડેરી ની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક મતભેદો ઉગ્ર બન્યા છે. Vaat Ankleshwarni / September 11, 2025
અંકલેશ્વર, ભરૂચભાડભૂત બેરેજ ને લઇ જુના સરફુદ્દીન ગામ ના 39 મકાન ધારકો જમીન બદલા માં જમીન અને ઘર બદલ માં ઘર ની માંગણી કરી રહ્યા છે. Vaat Ankleshwarni / September 11, 2025
અંકલેશ્વર, સુરતઅંકલેશ્વર પુન ગામ પાસે સુપર ફાસ્ટ એક્સપ્રેસ પર એન્ટ્રી-એક્ઝિટ પુન શરુ કરાઈ છે. વરસાદ વચ્ચે સુપર ફાસ્ટ એક્સપ્રેસ 5 દિવસ સુધી બંધ હતો. Vaat Ankleshwarni / September 10, 2025
અંકલેશ્વરગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર દ્વારા અંકલેશ્વર ના સાહિત્યકાર જયશ્રી ચૌધરીની “ છિલુગરી” નવલકથાનું વિમોચન કરાયું હતું. Vaat Ankleshwarni / September 10, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર વાલિયા ચોકડી નજીક હાઇવે પુનઃ સજ્જડ જામ સર્જાયો હતો. Vaat Ankleshwarni / September 10, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર પાલિકાનો નવો ચીલો રોડ ના ખાડા પુરાવા ને બદલે જેસીબી થી કલ્ટી મારી ખેતર સમતલ કરતા હોય એમ રોડ સમતલ કરવાની મથામણ કરતી નજરે પડી રહી છે. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વરમાં ચેક રિટર્ન કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. Vaat Ankleshwarni / September 9, 2025