અંકલેશ્વરઅંકલેશ્વર ની વોકહાર્ટ કંપની એ કામદારો સામે બાઉન્સર મૂકી દેતા કામદારો એ હંગામો મચાવ્યો હતો. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર મહાવીર ટર્નીંગ પૂર પુનઃ ભર બપોરે ચક્કા જામ સર્જાયો હતો. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ સામે દર્દી પાસે વધુ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વરરાહુલ ગાંધી ના પી.એમ ની માતૃશ્રી માટે અપમાનજનક નિવેદન સામે જીઆઇડીસી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તે પૂર્વે બેનર સાથે માર્ચ યોજી હતી. Vaat Ankleshwarni / September 8, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ના નર્મદા નદી માં બોરભાઠા કિનારે પીઓપી મૂર્તિ કિનારે લાધી ગઈ હતી. Vaat Ankleshwarni / September 8, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના જૂના બોરભાઠા ગામ ના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું જણાવી રહ્યા છે. Vaat Ankleshwarni / September 8, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર શહેર માં ઇદે મિલાદુન્નબી ના તહેવાર ની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. Vaat Ankleshwarni / September 5, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર માં નર્મદા નદીના ધસમસતા નીર કાંસીયા- છાપરા ગામ ની સીમ માં ફરી વળ્યાં હતા. Vaat Ankleshwarni / September 5, 2025
અંકલેશ્વર, ભરૂચનર્મદા નદી ના સંભવિત પૂર ને લઇ અંકલેશ્વર ના સરફુદ્દીન ગામ ખાતે રહીશો સચેત તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. Vaat Ankleshwarni / September 5, 2025
અંકલેશ્વર, ભરૂચનર્મદા નદી આમલાખાડી નું પાણી ના લેતા આમલાખાડી હાલ ગાંડીતૂર બની હતી. અંકલેશ્વર-સુરત હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. Vaat Ankleshwarni / September 5, 2025
અંકલેશ્વરકેવડિયા સરદાર સરોવર ડેમ માંથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર થઇ હતી. Vaat Ankleshwarni / September 4, 2025
વાલીયાભરૂચના વાલિયાના નજીક કીમ નદીના પાણી ડહેલી ગામ નજીક ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યાં,વાહનવ્યવહાર થયો બંધ, Vaat Ankleshwarni / September 4, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરમાં ગણપતિ પંડાલમાં નચનીયાએ લગાવ્યા ઠુમકા લગાવતો વિડિઓ વાયરલ થતા અંકલેશ્વરઅંકલેશ્વર ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી Vaat Ankleshwarni / September 4, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ખાતે 76 માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. Vaat Ankleshwarni / September 3, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર ડબ્બે પૂર્યા હતા. Vaat Ankleshwarni / September 3, 2025
અંકલેશ્વરઆખરે અંકલેશ્વર ના ઉદ્યોગની માંગ સંતોષાઇ છે. પુન ગામ પાસે સુપર ફાસ્ટ એક્સપ્રેસ પર એન્ટ્રી-એક્ઝિટ અપાઈ છે. Vaat Ankleshwarni / September 2, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર નર્મદા કિનારે નિષ્ઠુર જનેતાએ બાળકને ત્યજ્યું દીધું હોવાની ઘટના સામે આવી Vaat Ankleshwarni / September 1, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં રોજિંદા ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી Vaat Ankleshwarni / September 1, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નર્મદાના નીરમાં ઘટાડો થવાની શરૂઆત થઇ છે. Vaat Ankleshwarni / August 31, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરમા વારાણસીના કાશી વિશ્વનાથના દશાશ્વમેઘ ઘાટની થીમ આકર્ષણનું કેન્દ્ર બની Vaat Ankleshwarni / August 31, 2025