અંકલેશ્વરઅંકલેશ્વર માં બપોરે 1 વાગ્યા થી 2 વાગ્યા દરમિયાન માત્ર અર્ધા કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. Vaat Ankleshwarni / August 29, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ના ગોલ્ડન બ્રિજ ખાતે ત્રીજા દિવસે ગણેશ વિસર્જન કરાયું હતું. Vaat Ankleshwarni / August 29, 2025
અંકલેશ્વર, ગુજરાત, નર્મદાકેવડિયા સ્થિત નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. Vaat Ankleshwarni / August 28, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ગડખોલ વિસ્તારમાં આવેલ પંચવટી સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ બૌડા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / August 26, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર જૂની મામલતદાર કચેરી પાસે 10 ફૂટ કરતા ઊંડો ભૂવો પડ્યો હતો. Vaat Ankleshwarni / August 26, 2025
અંકલેશ્વરદાંડી હેરિટેજ માર્ગ પર ગત રાત્રી ના કડકિયા કોલેજ પાસે ખાડામાં ટેમ્પો પલટી જતા બાઈક સવાર ઘાયલ થયો છે. Vaat Ankleshwarni / August 26, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માં 7 જેટલા કેસનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. Vaat Ankleshwarni / August 26, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ના શિવ શંભુ ગ્રુપ દ્વારા વારાણસી ના કાશી વિશ્વનાથ ના દશાશ્વમેઘ ઘાટ પર સ્વચ્છતા અભિયાન થીમ પર શ્રીજી પધારશે. Vaat Ankleshwarni / August 25, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર સતત 5માં દિવસે વરસાદ ની હેલી જોવા મળી રહી છે. ગત રોજ એક ઈંચ વરસાદ બાદ બીજા દિવસે પણ એક ઈંચ વરસાદ પડ્યો હતો. Vaat Ankleshwarni / August 25, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 4 માં અક્ષર કોલોની માં અધૂરી કામગીરી ઇકો કાર ફસાઈ જવા પામી હતી. Vaat Ankleshwarni / August 25, 2025
અંકલેશ્વરભરૂચ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર RMPS સ્કૂલ નજીક ગતરાત્રે સ્પીડ બ્રેકરના કારણે પુનઃ અકસ્માત સર્જાયો હતો Vaat Ankleshwarni / August 25, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર બ્રહ્મકુમારી રાજરૂષિ ભવન તેમજ જીઆઇડીસી ખાતે રાજયોગીની દાદી પ્રકાશમણિજીની 18મી પુણ્ય તિથિ અને વિશ્વ બધુંત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું Vaat Ankleshwarni / August 24, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર નજીક એન.એચ. 48 પર આમલાખાડી બ્રિજ ની બને તરફ 4 થી 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. Vaat Ankleshwarni / August 23, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જીઆઇડીસી માં જીતાલી-ડેટોક્સ માર્ગ બે વર્ષમાં જ બિસ્માર બન્યો છે. Vaat Ankleshwarni / August 22, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર -ભરૂચ રોડ પર ભૂત મામા ની ડેરી પાસે મગર નજરે પડ્યો હતો. Vaat Ankleshwarni / August 22, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં અંધશ્રદ્ધાનો જિલ્લા પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર માં મેલી વિદ્યા કરી કહી સોના દાગીના ઉતારી લેતી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. Vaat Ankleshwarni / August 22, 2025
અંકલેશ્વરનેશનલ હાઇવે નંબર 48 વરસાદી ખાડા અને આમલાખાડી બોટલ નેક ના કારણે સર્જાયો ટ્રાફિક જામ હતો. Vaat Ankleshwarni / August 22, 2025
અંકલેશ્વર, ભરૂચગણેશ શોભાયાત્રા ને લઇ યુવકે ખાડામાં ભાજપ ના ઝંડા લગાવી વિરોધ કર્યો તો પોલીસે યુવક સામે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.. Vaat Ankleshwarni / August 21, 2025
અંકલેશ્વર, હાંસોટદાંડી હેરિટેજ માર્ગ પર પૂરેલા ખાડા ઝરમર વરસાદમાં ધોવાઈ ગયો છે. Vaat Ankleshwarni / August 20, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ભરૂચ રોડ પર માર્ગ પણ ના યુ ટર્ન પર સ્પીડ બ્રેક કામગીરી દરમિયાન રીક્ષા પલ્ટી મારી જવા પામી હતી. Vaat Ankleshwarni / August 20, 2025