અંકલેશ્વર, હાંસોટહાંસોટ ખરચ ગામ સ્થિતદત્તાશ્રયમાં 25 વૈદિક બ્રાહ્મણ દ્વારા પંચકુંડ માં રોજ ના સવા લાખ આહુતિ આપવામાં આવી રહ્યા છે. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટ 108 ના કર્મચારીઓની ઈમાનદારી સામે આવી છે. અકસ્માતગ્રસ્ત વૃદ્ધ ના 1.05 લાખ રૂપિયા પરિવારને પરત કર્યા હતો. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વરપાનોલી બાકરોલ બ્રિજ નજીક નોકરી પરથી પરત ફરતા યુવાન ને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરના ગડખોલ ના પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલય માં આગ ભભૂકી ઉઠી હતી. Vaat Ankleshwarni / August 19, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર વાલિયા રોડ કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝામાં પાર્કિંગ કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વર, હાંસોટહાંસોટના અલવા ગામ પાસે બે કાર સામસામે ભટકાઈ હતી જેમાં બે ઈસમ ને ગંભીર ઇજા પહોંચી હતી. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વરનર્મદા સંગમ સ્થાને આવેલ તીર્થ ક્ષેત્ર કોટેશ્વર ખાતે શ્રાવણ ના અંતિમ સોમવારે ભક્તોની ભીડ જામી હતી. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વરઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન પીએમ મોદીને મળ્યા, દિલ્હીમાં મુલાકાત થઈ Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ લગાવનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો. Vaat Ankleshwarni / August 18, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર તપોભૂમિ રામકુંડ તીર્થ નીકળી પૌરાણિક તીર્થ અંતરનાથ મહાદેવ સુધી કાવડ યાત્રા નીકળી હતી. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વર, હાંસોટઅંકલેશ્વર ના માટીએડ ગામે 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વર, હાંસોટઅંકલેશ્વર-હાંસોટ સ્ટેટ માર્ગ હાઈવે પર ઉતરાજ ગામ પાસે ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાત્રે અકસ્માતનું જોખમ વધ્યું છે. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ હોવાની આશંકા સેવાઇ રહી છે. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વર વિવિધ મંદિરો ખાતે રાત્રી ના 12 ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. Vaat Ankleshwarni / August 17, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. Vaat Ankleshwarni / August 16, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. Vaat Ankleshwarni / August 16, 2025
ઝધડીયા, ભરૂચઝગડીયા માં નર્મદા નદીના કિનારે શ્વાનને મગર ખેંચી ગયો હોવાનો વિડીયો વાયરલ થયો Vaat Ankleshwarni / August 16, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના પીરામણ ગામ પંચાયત ખાતે જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ હતી. Vaat Ankleshwarni / August 16, 2025
અંકલેશ્વર79 વર્ષ ની આન બાન શાન સાથે ઉજવણી : અંકલેશ્વર ની વિવિધ કચેરી ખાતે તિરંગો લહેરાયો Vaat Ankleshwarni / August 15, 2025
અંકલેશ્વરભરૂચ ની મહિલા ના પાકીટ માંથી જીઆઇડીસી બસ ડેપો મોબાઈલ ની તફડંચી કરાઈ હતી. Vaat Ankleshwarni / August 15, 2025